મારા દિલની આ વ્યથા છે,
જે કોઇક ઘટનાની કથા છે,
સ્વપ્નોની પણ કંઈક પ્રથા છે,
વાસ્તવિક્તાથી એ ખફા છે,
લાગણીઓની એવી પ્રબળતા છે,
એમને રોકવી પણ એક કળા છે,
અશ્રુઓની પણ અનોખી વાચા છે,
મૂકતામાં પણ પ્રબળતા છે,
લાગણીઓ વ્યક્ત કરવાની તમન્ના છે,
પણ સબંધોમાં ક્યાં નૈતિકતા છે?
પ્રેમ અને લાગણીઓ વહેંચવાની ક્ષમતા છે,
પણ લોકોને ક્યાં એની મહત્તા છે!
ભલે હોય તમને લોકોની કિંમત,
પણ એમને મન તો બીજાની જ કથા છે.
આટલુ કરવા છતા કહુ છુ કે,
દેખાડાની જ તો આ દુનિયા છે.
January 20, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment